ગીતશાસ્ત્ર ૩૮:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ હું મારા પાપને લીધે બેચેન હતો+અને મેં મારા અપરાધની કબૂલાત કરી.+ ગીતશાસ્ત્ર ૫૧:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ મેં તમારી વિરુદ્ધ, હા, સૌથી વધારે તો તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.+ મેં તમારી નજરમાં એકદમ ખરાબ કામ કર્યું છે.+ એટલે તમે બોલો છો એમાં તમે સાચા* છોઅને તમારો ન્યાય સાચો છે.+ ૧ યોહાન ૧:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ ઈશ્વર વિશ્વાસુ અને ન્યાયી છે, એટલે જો આપણે પોતાનાં પાપ કબૂલ કરીએ, તો તે આપણાં પાપ માફ કરશે અને બધી દુષ્ટતાથી આપણને શુદ્ધ કરશે.+
૪ મેં તમારી વિરુદ્ધ, હા, સૌથી વધારે તો તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.+ મેં તમારી નજરમાં એકદમ ખરાબ કામ કર્યું છે.+ એટલે તમે બોલો છો એમાં તમે સાચા* છોઅને તમારો ન્યાય સાચો છે.+
૯ ઈશ્વર વિશ્વાસુ અને ન્યાયી છે, એટલે જો આપણે પોતાનાં પાપ કબૂલ કરીએ, તો તે આપણાં પાપ માફ કરશે અને બધી દુષ્ટતાથી આપણને શુદ્ધ કરશે.+