નિર્ગમન ૧૫:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ એ સમયે મૂસા અને ઇઝરાયેલીઓએ યહોવા માટે આ ગીત ગાયું:+ “હું યહોવા માટે ગાઈશ, કેમ કે તેમણે મહાન વિજય મેળવ્યો છે.+ તેમણે ઘોડાને અને એના સવારને સમુદ્રમાં ડુબાડી દીધા છે.+ ૨ શમુએલ ૨૨:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ જ્યારે યહોવાએ દાઉદને બધા દુશ્મનોના+ અને શાઉલના હાથમાંથી છોડાવ્યો,+ ત્યારે દાઉદે યહોવા માટે આ ગીત ગાયું.+
૧૫ એ સમયે મૂસા અને ઇઝરાયેલીઓએ યહોવા માટે આ ગીત ગાયું:+ “હું યહોવા માટે ગાઈશ, કેમ કે તેમણે મહાન વિજય મેળવ્યો છે.+ તેમણે ઘોડાને અને એના સવારને સમુદ્રમાં ડુબાડી દીધા છે.+
૨૨ જ્યારે યહોવાએ દાઉદને બધા દુશ્મનોના+ અને શાઉલના હાથમાંથી છોડાવ્યો,+ ત્યારે દાઉદે યહોવા માટે આ ગીત ગાયું.+