યહોશુઆ ૧૧:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ યહોવાએ યહોશુઆને કહ્યું: “તેઓથી ડરીશ નહિ,+ કેમ કે કાલે આશરે આ સમયે હું તેઓને ઇઝરાયેલના હાથમાં સોંપી દઈશ. તેઓ સર્વને તમે મારી નાખશો. તમારે તેઓના ઘોડાઓના પગની નસો કાપી નાખવી+ અને તેઓના રથો બાળી નાખવા.”
૬ યહોવાએ યહોશુઆને કહ્યું: “તેઓથી ડરીશ નહિ,+ કેમ કે કાલે આશરે આ સમયે હું તેઓને ઇઝરાયેલના હાથમાં સોંપી દઈશ. તેઓ સર્વને તમે મારી નાખશો. તમારે તેઓના ઘોડાઓના પગની નસો કાપી નાખવી+ અને તેઓના રથો બાળી નાખવા.”