-
૨ રાજાઓ ૭:૬, ૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ યહોવાએ સિરિયાની છાવણીમાં યુદ્ધના રથો, ઘોડાઓ અને મોટા લશ્કરનો ઘોંઘાટ સંભળાવ્યો હતો.+ સિરિયાના સૈનિકોમાં અફવા ફેલાઈ ગઈ કે, “જુઓ, ઇઝરાયેલના રાજાએ આપણા પર હુમલો કરવા હિત્તીઓના રાજાઓ અને ઇજિપ્તના* રાજાઓને બોલાવ્યા છે!”* ૭ એટલે તેઓ સાંજના અંધારામાં ઉતાવળે નાસી છૂટ્યા. તેઓએ પોતાનાં તંબુઓ, ઘોડાઓ, ગધેડાઓ પડતાં મૂક્યાં. અરે, આખી છાવણી એમની એમ રહેવા દઈને જીવ લઈને ભાગ્યા.
-