યાકૂબ ૧:૨૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૬ જો કોઈ માણસ વિચારે કે તે ધાર્મિક* છે, પણ પોતાની જીભ પર કાબૂ* રાખતો નથી,+ તો તે પોતાના દિલને છેતરે છે અને તેની ભક્તિ નકામી છે. યાકૂબ ૩:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ જોકે, કોઈ પણ માણસ પોતાની જીભને કાબૂમાં રાખી શકતો નથી. એ તો બેકાબૂ અને ખતરનાક છે, જીવલેણ ઝેરથી ભરેલી છે.+
૨૬ જો કોઈ માણસ વિચારે કે તે ધાર્મિક* છે, પણ પોતાની જીભ પર કાબૂ* રાખતો નથી,+ તો તે પોતાના દિલને છેતરે છે અને તેની ભક્તિ નકામી છે.
૮ જોકે, કોઈ પણ માણસ પોતાની જીભને કાબૂમાં રાખી શકતો નથી. એ તો બેકાબૂ અને ખતરનાક છે, જીવલેણ ઝેરથી ભરેલી છે.+