-
ગીતશાસ્ત્ર ૧૪૨:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ મદદ માટેની મારી અરજને ધ્યાન આપો,
કેમ કે હું આફતોના બોજ નીચે કચડાઈ ગયો છું.
સતાવણી કરનારાઓથી મને બચાવો,+
કેમ કે તેઓ મારાથી વધારે બળવાન છે.
-