ગીતશાસ્ત્ર ૬૨:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬૨ હું ધીરજ રાખીને ઈશ્વરની રાહ જોઈશ. તે મારો ઉદ્ધાર કરે છે.+ યર્મિયાનો વિલાપ ૩:૨૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૬ યહોવા તરફથી મળતા ઉદ્ધાર માટે+ ધીરજથી* રાહ જોવી સારું છે.+