-
અયૂબ ૩૧:૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૬ જો મેં ગરીબની ઇચ્છા પૂરી કરી ન હોય,+
અથવા વિધવાની આંખો નિરાશ કરી હોય;+
-
અયૂબ ૩૧:૨૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૨ તો મારો હાથ મારા ખભામાંથી છૂટો પડી જાય,
અને મારો હાથ કોણીએથી ભાંગી જાય.
-
-
-