ગીતશાસ્ત્ર ૩૪:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ ખરાબ કામોથી પાછા ફરો અને ભલું કરો.+ હળી-મળીને રહો અને શાંતિ રાખવા મહેનત કરો.+ યશાયા ૧:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ ભલું કરતા શીખો, ઇન્સાફને માર્ગે ચાલો,+જુલમ કરનારને સુધારો,અનાથના* હક માટે લડોઅને વિધવાનો પક્ષ લો.”+
૧૭ ભલું કરતા શીખો, ઇન્સાફને માર્ગે ચાલો,+જુલમ કરનારને સુધારો,અનાથના* હક માટે લડોઅને વિધવાનો પક્ષ લો.”+