ગીતશાસ્ત્ર ૬૨:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ માણસના દીકરાઓ એક ફૂંક સમાન છે. મનુષ્યના દીકરાઓ પર ભરોસો રાખવો નકામો છે.+ એ બધાને ત્રાજવામાં તોળવામાં આવે તો, તેઓ હવાથી પણ હલકા છે.+ ગીતશાસ્ત્ર ૧૪૪:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ માણસનું જીવન પળ બે પળનું છે.+ તેના દિવસો ગાયબ થતાં પડછાયા જેવા છે.+
૯ માણસના દીકરાઓ એક ફૂંક સમાન છે. મનુષ્યના દીકરાઓ પર ભરોસો રાખવો નકામો છે.+ એ બધાને ત્રાજવામાં તોળવામાં આવે તો, તેઓ હવાથી પણ હલકા છે.+