યશાયા ૫૦:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ વિશ્વના માલિક યહોવાએ મારા કાન ખોલ્યા છે. હું બંડખોર બન્યો નહિ.+ હું વિરુદ્ધ દિશામાં ગયો નહિ.+