નીતિવચનો ૨:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ કેમ કે સાચા માર્ગે ચાલનાર* લોકો પૃથ્વી પર રહેશેઅને પ્રમાણિક* લોકો એમાં કાયમ માટે જીવશે.+