૧૪ તેઓ ઘેટા સામે યુદ્ધ કરશે.+ પણ તે માલિકોના માલિક અને રાજાઓના રાજા+ હોવાથી, તેઓ પર જીત મેળવશે.+ જેઓ તેમની સાથે છે, જેઓને ઈશ્વરે બોલાવ્યા છે ને પસંદ કર્યા છે અને જેઓ વિશ્વાસુ છે, તેઓ પણ જીત મેળવશે.”+
૧૯ મેં જંગલી જાનવરને, પૃથ્વીના રાજાઓને અને તેઓનાં સૈન્યોને ભેગાં થયેલાં જોયાં. ઘોડા પર જે બેઠા છે, તેમની સામે અને તેમના સૈન્ય સામે તેઓ યુદ્ધ કરવા ભેગાં થયાં હતાં.+