નીતિવચનો ૧૧:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ કોપના દિવસે માલ-મિલકત કંઈ કામ નહિ આવે,+પણ માણસની નેકી* તેને મોતથી બચાવશે.+ માથ્થી ૧૬:૨૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૬ જો કોઈ માણસ આખી દુનિયા મેળવે, પણ પોતાનું જીવન ગુમાવે તો એનાથી શો લાભ?+ અથવા માણસ પોતાના જીવનના બદલામાં શું આપશે?+
૨૬ જો કોઈ માણસ આખી દુનિયા મેળવે, પણ પોતાનું જીવન ગુમાવે તો એનાથી શો લાભ?+ અથવા માણસ પોતાના જીવનના બદલામાં શું આપશે?+