-
અયૂબ ૩૮:૪૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪૧ કાગડા માટે કોણ ખોરાક તૈયાર કરે છે?+
જ્યારે એનાં બચ્ચાં મદદ માટે ઈશ્વરને હાંક મારે છે,
ખોરાક માટે ફાંફાં મારે છે, ત્યારે તેઓને કોણ ખવડાવે છે?
-