યશાયા ૧:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ યહોવા કહે છે: “આવો આપણે વાત કરીએ અને આનો ઉકેલ લાવીએ.+ ભલે તમારાં પાપ લાલ રંગનાં હોય,તોપણ એ બરફ જેવા સફેદ થઈ જશે.+ ભલે એ લાલ રંગનાં કપડાં જેવાં હોય,તોપણ એ ઊન જેવાં ઊજળાં થઈ જશે. ૧ કોરીંથીઓ ૬:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ તમારામાંથી અમુક એવા જ હતા, પણ તમને ધોઈને શુદ્ધ કરવામાં આવ્યા છે.+ તમને પવિત્ર કરવામાં આવ્યા છે.+ આપણા માલિક ઈસુ ખ્રિસ્તના નામમાં અને આપણા ઈશ્વરની શક્તિથી તમને નેક* ઠરાવવામાં આવ્યા છે.+
૧૮ યહોવા કહે છે: “આવો આપણે વાત કરીએ અને આનો ઉકેલ લાવીએ.+ ભલે તમારાં પાપ લાલ રંગનાં હોય,તોપણ એ બરફ જેવા સફેદ થઈ જશે.+ ભલે એ લાલ રંગનાં કપડાં જેવાં હોય,તોપણ એ ઊન જેવાં ઊજળાં થઈ જશે.
૧૧ તમારામાંથી અમુક એવા જ હતા, પણ તમને ધોઈને શુદ્ધ કરવામાં આવ્યા છે.+ તમને પવિત્ર કરવામાં આવ્યા છે.+ આપણા માલિક ઈસુ ખ્રિસ્તના નામમાં અને આપણા ઈશ્વરની શક્તિથી તમને નેક* ઠરાવવામાં આવ્યા છે.+