ગીતશાસ્ત્ર ૧૦૩:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ જેમ પૂર્વથી પશ્ચિમ દૂર છે,તેમ આપણાં પાપ તેમણે આપણાથી દૂર કર્યાં છે.+ યશાયા ૩૮:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ જુઓ! મારા જીવનમાં શાંતિને બદલે કડવાશ હતી. પણ તમને મારા પર ખૂબ પ્રેમ હોવાથી,તમે મને વિનાશના ખાડામાં જતાં બચાવી લીધો છે.+ તમે મારાં બધાં પાપ તમારી પીઠ પાછળ નાખી દીધાં છે.*+
૧૭ જુઓ! મારા જીવનમાં શાંતિને બદલે કડવાશ હતી. પણ તમને મારા પર ખૂબ પ્રેમ હોવાથી,તમે મને વિનાશના ખાડામાં જતાં બચાવી લીધો છે.+ તમે મારાં બધાં પાપ તમારી પીઠ પાછળ નાખી દીધાં છે.*+