મીખાહ ૭:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ તમે અમને ફરી દયા બતાવશો,+ અમારી ભૂલોને પગ નીચે ખૂંદી નાખશો.* તમે અમારાં પાપોને સમુદ્રના ઊંડાણમાં નાખી દેશો.+
૧૯ તમે અમને ફરી દયા બતાવશો,+ અમારી ભૂલોને પગ નીચે ખૂંદી નાખશો.* તમે અમારાં પાપોને સમુદ્રના ઊંડાણમાં નાખી દેશો.+