-
એસ્તેર ૬:૧૧, ૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ તેથી હામાને ઘોડો અને શાહી પોશાક લીધા. તેણે એ પોશાક મોર્દખાયને+ પહેરાવ્યો અને તેને ઘોડા પર બેસાડીને શહેરના ચોકમાં ફેરવ્યો. તેણે મોર્દખાય આગળ પોકાર કર્યો: “રાજા જેનું સન્માન કરવા ચાહે છે, તેને આવું જ માન આપવામાં આવે છે.” ૧૨ પછી મોર્દખાય મહેલના પ્રવેશદ્વારે પાછો ગયો, પણ હામાન પોતાનું માથું ઢાંકીને નિસાસા નાખતો નાખતો ઉતાવળે પોતાના ઘરે ચાલ્યો ગયો.
-