સભાશિક્ષક ૭:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ જેમ પૈસા રક્ષણ આપે છે,+ તેમ બુદ્ધિ પણ રક્ષણ આપે છે.+ પણ જ્ઞાન અને બુદ્ધિનો ફાયદો એ છે કે તેઓ પોતાના માલિકનો જીવ બચાવે છે.+
૧૨ જેમ પૈસા રક્ષણ આપે છે,+ તેમ બુદ્ધિ પણ રક્ષણ આપે છે.+ પણ જ્ઞાન અને બુદ્ધિનો ફાયદો એ છે કે તેઓ પોતાના માલિકનો જીવ બચાવે છે.+