૧ રાજાઓ ૪:૨૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૯ ઈશ્વરે સુલેમાનને બુદ્ધિ અને સમજણથી ભરપૂર કર્યો હતો. તેને દરિયા કાંઠાની રેતીના પટ જેવું વિશાળ મન* પણ આપ્યું હતું.+
૨૯ ઈશ્વરે સુલેમાનને બુદ્ધિ અને સમજણથી ભરપૂર કર્યો હતો. તેને દરિયા કાંઠાની રેતીના પટ જેવું વિશાળ મન* પણ આપ્યું હતું.+