ગીતશાસ્ત્ર ૪૦:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ હે મારા ઈશ્વર, તમારી ઇચ્છા પૂરી કરવામાં જ મારી ખુશી છે.+ તમારો નિયમ મારા દિલમાં છે.+ નીતિવચનો ૨:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ મારા દીકરા, જો તું મારી વાતો માનેઅને મારી આજ્ઞાઓને ખજાનાની જેમ સંઘરી રાખે;+