વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૩૯:૭, ૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૭ પોટીફારની પત્ની યૂસફને ખરાબ નજરે જોવા લાગી. તેણે યૂસફને કહ્યું: “મારી સાથે સૂઈ જા.” ૮ પણ યૂસફે સાફ ના પાડી દીધી. તેણે કહ્યું: “મારા માલિકે મારા પર ભરોસો મૂકીને તેમનું બધું મારા હાથમાં સોંપ્યું છે. તે મારી પાસેથી કશાનો પણ હિસાબ માંગતા નથી.

  • પુનર્નિયમ ૧૩:૬-૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬ “એવું પણ બને કે તમારો સગો ભાઈ કે દીકરો કે દીકરી કે પ્રિય પત્ની કે દિલોજાન મિત્ર તમને છૂપી રીતે લલચાવે અને કહે, ‘ચાલો, આપણે જઈએ અને બીજા દેવોને ભજીએ.’+ તે તમને એવા દેવોને ભજવા લલચાવે જેઓને તમે કે તમારા બાપદાદાઓ જાણતા નથી. ૭ ભલે એ દેવો તમારી આસપાસની કે દૂરની પ્રજાના હોય અથવા દેશના કોઈ પણ છેડે વસતા લોકોના હોય, ૮ પણ તમે તેની વાત માનશો નહિ કે તેનું સાંભળશો નહિ.+ તેને દયા કે કરુણા બતાવશો નહિ. તેને બચાવવાની કોશિશ પણ કરશો નહિ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો