ગીતશાસ્ત્ર ૧૪૧:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ જો નેક* માણસ મને શિક્ષા કરે, તો હું એને અતૂટ પ્રેમ ગણીશ.+ જો તે મને ઠપકો આપે, તો હું એને માથાને તાજગી આપતા તેલ જેવો ગણીશ,+હું એને નકારીશ નહિ.+ તેની આપત્તિઓમાં પણ હું તેના માટે પ્રાર્થના કરતો રહીશ. નીતિવચનો ૨૭:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ દુશ્મનનાં ઘણાં* ચુંબનો કરતાંવફાદાર દોસ્તે આપેલા જખમો વધારે સારા.+ નીતિવચનો ૨૮:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ ખુશામત કરનાર માણસ કરતાંઠપકો આપનાર+ છેવટે વધારે વહાલો લાગશે.+
૫ જો નેક* માણસ મને શિક્ષા કરે, તો હું એને અતૂટ પ્રેમ ગણીશ.+ જો તે મને ઠપકો આપે, તો હું એને માથાને તાજગી આપતા તેલ જેવો ગણીશ,+હું એને નકારીશ નહિ.+ તેની આપત્તિઓમાં પણ હું તેના માટે પ્રાર્થના કરતો રહીશ.