નીતિવચનો ૮:૧-૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ બુદ્ધિ* પોકાર કરે છેઅને સમજશક્તિ મોટા સાદે બોલાવે છે.+ ૨ રસ્તાની કોરે ઊંચી ટેકરીઓ પર+અને ચાર રસ્તા પર એ ઊભી છે. ૩ શહેરના પ્રવેશદ્વાર પાસે,દરવાજે ઊભી રહીને એ મોટેથી બૂમ પાડે છે:+ નીતિવચનો ૯:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ સાચી બુદ્ધિએ* પોતાનું ઘર બાંધ્યું છે,તેણે પોતાના માટે સાત સ્તંભ ઊભા કર્યા* છે. નીતિવચનો ૯:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ તેણે પોતાની દાસીઓને મોકલી છે,જેથી તેઓ શહેરની ઊંચી જગ્યાઓ પરથી જાહેર કરે:+
૮ બુદ્ધિ* પોકાર કરે છેઅને સમજશક્તિ મોટા સાદે બોલાવે છે.+ ૨ રસ્તાની કોરે ઊંચી ટેકરીઓ પર+અને ચાર રસ્તા પર એ ઊભી છે. ૩ શહેરના પ્રવેશદ્વાર પાસે,દરવાજે ઊભી રહીને એ મોટેથી બૂમ પાડે છે:+