નીતિવચનો ૧૮:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ જીવન અને મરણ જીભની સત્તામાં છે,+માણસ જેવો એનો ઉપયોગ કરશે, એવું ફળ ભોગવશે.+