હોશિયા ૪:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ હું મારા લોકોને ચૂપ* કરી દઈશ, કેમ કે તેઓ મને ઓળખતા નથી.* તમે મને ઓળખવાનો નકાર કર્યો છે,*+ હું પણ તમારો નકાર કરીશ અને યાજકની પદવી પરથી તમને હટાવી દઈશ. તમે તમારા ઈશ્વરનો નિયમ* ભૂલી ગયા છો,+ હું પણ તમારા દીકરાઓને ભૂલી જઈશ.
૬ હું મારા લોકોને ચૂપ* કરી દઈશ, કેમ કે તેઓ મને ઓળખતા નથી.* તમે મને ઓળખવાનો નકાર કર્યો છે,*+ હું પણ તમારો નકાર કરીશ અને યાજકની પદવી પરથી તમને હટાવી દઈશ. તમે તમારા ઈશ્વરનો નિયમ* ભૂલી ગયા છો,+ હું પણ તમારા દીકરાઓને ભૂલી જઈશ.