ગીતશાસ્ત્ર ૯૧:૧૫, ૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ તે મને પોકારશે અને હું તેને જવાબ આપીશ.+ મુશ્કેલીના સમયે હું તેની સાથે રહીશ.+ હું તેને બચાવીશ અને મહિમાવાન કરીશ. ૧૬ હું તેને લાંબા જીવનનો આશીર્વાદ આપીશ.+ હું તેને ઉદ્ધારનાં મારાં કામો બતાવીશ.”+
૧૫ તે મને પોકારશે અને હું તેને જવાબ આપીશ.+ મુશ્કેલીના સમયે હું તેની સાથે રહીશ.+ હું તેને બચાવીશ અને મહિમાવાન કરીશ. ૧૬ હું તેને લાંબા જીવનનો આશીર્વાદ આપીશ.+ હું તેને ઉદ્ધારનાં મારાં કામો બતાવીશ.”+