લૂક ૬:૩૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૮ આપતા રહો અને લોકો તમને આપશે.+ તેઓ ઉદારતાથી, દાબીને, હલાવીને અને ઊભરાય એટલું તમારા ખોળામાં આપશે. તમે જે માપથી માપી આપો છો, એ જ માપથી તેઓ તમને પણ પાછું માપી આપશે.”
૩૮ આપતા રહો અને લોકો તમને આપશે.+ તેઓ ઉદારતાથી, દાબીને, હલાવીને અને ઊભરાય એટલું તમારા ખોળામાં આપશે. તમે જે માપથી માપી આપો છો, એ જ માપથી તેઓ તમને પણ પાછું માપી આપશે.”