-
એસ્તેર ૭:૩, ૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ રાણી એસ્તેરે જવાબ આપ્યો: “હે રાજા, જો હું તમારી નજરમાં કૃપા પામી હોઉં, તો મારી અરજ છે કે મારો જીવ બચાવવામાં આવે અને મારી વિનંતી છે કે મારા લોકોને+ જીવતદાન આપવામાં આવે. ૪ મારો અને મારા લોકોનો વિનાશ કરવા, અમારી કતલ કરવા અને અમને મારી નાખવા વેચી દેવામાં આવ્યા છે.+ જો અમને દાસ-દાસીઓ તરીકે વેચી દેવામાં આવ્યાં હોત, તો હું ચૂપ રહી હોત. પણ અમારા પર આવનાર આફતથી, હે રાજા, તમને પણ નુકસાન થશે.”
-
-
નીતિવચનો ૧૪:૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ મૂર્ખની ઘમંડી વાતો સોટીના માર જેવી છે,
પણ બુદ્ધિમાનના હોઠો તેનું રક્ષણ કરે છે.
-