નીતિવચનો ૨૯:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ મૂર્ખ પોતાના મનની ભડાસ બહાર કાઢે છે,+પણ બુદ્ધિમાન ગુસ્સા પર કાબૂ રાખે છે.+