હિબ્રૂઓ ૫:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ પણ ભારે ખોરાક પરિપક્વ લોકો* માટે છે, જેઓ પોતાની સમજશક્તિ કેળવીને ખરું-ખોટું પારખતા શીખ્યા છે.