નીતિવચનો ૧૦:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ મૂર્ખ માટે શરમજનક કામો રમત જેવાં છે,પણ સમજુ માણસ બુદ્ધિ શોધે છે.+ નીતિવચનો ૩૦:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ વ્યભિચારી સ્ત્રીનો માર્ગ આવો છે: તે ખાય છે અને મોં લૂછી નાખે છે,પછી કહે છે, “મેં કંઈ ખોટું કર્યું નથી.”+
૨૦ વ્યભિચારી સ્ત્રીનો માર્ગ આવો છે: તે ખાય છે અને મોં લૂછી નાખે છે,પછી કહે છે, “મેં કંઈ ખોટું કર્યું નથી.”+