નીતિવચનો ૩૦:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ એક એવી પેઢી છે જે પોતાને બહુ શુદ્ધ ગણે છે,+પણ તેની ગંદકી* સાફ કરવામાં આવી નથી.