નીતિવચનો ૨:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ તે નેક માણસ માટે બુદ્ધિનો* ખજાનો રાખી મૂકે છે,પ્રમાણિક* રીતે ચાલતા લોકો માટે તે ઢાલ છે.+ નીતિવચનો ૧૦:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ ઈમાનદારીથી ચાલતો માણસ સલામત રહેશે,+પણ બેઈમાની કરનાર પકડાઈ જશે.+