અયૂબ ૨૮:૨૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૮ પછી તેમણે માણસને કહ્યું: ‘જો! યહોવાનો ડર* રાખવો એ બુદ્ધિ છે,+અને દુષ્ટતાથી દૂર રહેવું એ સમજણ છે.’”+ નીતિવચનો ૮:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ યહોવાનો ડર એટલે દુષ્ટતાનો ધિક્કાર કરવો.+ હું અભિમાન, ઘમંડ,+ દુષ્ટ માર્ગો અને જૂઠી વાતોને ધિક્કારું છું.+ યર્મિયા ૩૨:૪૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૦ હું તેઓ સાથે એક કરાર કરીશ, જે કાયમ ટકશે.+ એ કરાર પ્રમાણે હું હંમેશાં તેઓનું ભલું કરીશ.+ હું તેઓનાં હૃદયોમાં મારો ડર મૂકીશ, જેથી તેઓ મારાથી દૂર ન જાય.+
૨૮ પછી તેમણે માણસને કહ્યું: ‘જો! યહોવાનો ડર* રાખવો એ બુદ્ધિ છે,+અને દુષ્ટતાથી દૂર રહેવું એ સમજણ છે.’”+
૧૩ યહોવાનો ડર એટલે દુષ્ટતાનો ધિક્કાર કરવો.+ હું અભિમાન, ઘમંડ,+ દુષ્ટ માર્ગો અને જૂઠી વાતોને ધિક્કારું છું.+
૪૦ હું તેઓ સાથે એક કરાર કરીશ, જે કાયમ ટકશે.+ એ કરાર પ્રમાણે હું હંમેશાં તેઓનું ભલું કરીશ.+ હું તેઓનાં હૃદયોમાં મારો ડર મૂકીશ, જેથી તેઓ મારાથી દૂર ન જાય.+