-
નીતિવચનો ૬:૧૬, ૧૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૬ યહોવા છ બાબતોને નફરત કરે છે,
હા, તે સાત બાબતોને ધિક્કારે છે:
૧૭ ઘમંડી આંખો,+ જૂઠું બોલતી જીભ,+ નિર્દોષનું ખૂન કરતા હાથ,+
-
નીતિવચનો ૨૧:૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ અહંકારી આંખો અને ઘમંડી હૃદય પાપ છે,
એ દીવાની જેમ દુષ્ટના માર્ગમાં પ્રકાશ પાથરે છે.+
-
-
-