નીતિવચનો ૧૦:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ ઘણું બોલીને માણસ અપરાધ કરી બેસે છે,+પણ જીભ પર કાબૂ રાખનાર સમજુ છે.+ યાકૂબ ૧:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ મારા વહાલા ભાઈઓ, આ ધ્યાનમાં રાખો: દરેક માણસે ધ્યાનથી સાંભળવું, વિચાર્યા વગર ન બોલવું+ અને જલદી ગુસ્સે ન થવું,+
૧૯ મારા વહાલા ભાઈઓ, આ ધ્યાનમાં રાખો: દરેક માણસે ધ્યાનથી સાંભળવું, વિચાર્યા વગર ન બોલવું+ અને જલદી ગુસ્સે ન થવું,+