નીતિવચનો ૧૧:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ અહંકારની પાછળ પાછળ અપમાન પણ આવે છે,+પણ મર્યાદામાં રહેતા* લોકો પાસે ડહાપણ હોય છે.+