-
પુનર્નિયમ ૧:૧૬, ૧૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૬ “એ સમયે મેં તમારા ન્યાયાધીશોને* આજ્ઞા આપી હતી, ‘જ્યારે તમારા ભાઈઓ તમારી આગળ મુકદ્દમો રજૂ કરે, ત્યારે તમે અદ્દલ ન્યાય કરો,+ પછી ભલે એ બે ઇઝરાયેલીઓ વચ્ચે હોય કે ઇઝરાયેલી અને તમારી સાથે રહેતા પરદેશી વચ્ચે હોય.+ ૧૭ ન્યાય કરો ત્યારે તમે પક્ષપાત ન કરો.+ જેમ તમે મોટા માણસની વાત સાંભળો છો, તેમ નાના માણસની પણ વાત સાંભળો.+ તમે માણસોનો ડર ન રાખો,+ કેમ કે તમે ઈશ્વર તરફથી ન્યાય કરો છો.+ જો કોઈ મુકદ્દમો ખૂબ અઘરો લાગે, તો તમે એ મારી પાસે લાવજો અને હું એ સાંભળીશ.’+
-
-
નીતિવચનો ૨૮:૨૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૧ ભેદભાવ કરીને કોઈનો પક્ષ લેવો યોગ્ય નથી,+
પણ રોટલીના એક ટુકડા માટે માણસ ખોટું કામ કરે છે.
-