ઉત્પત્તિ ૨૭:૪૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૧ પણ એસાવે પોતાના દિલમાં યાકૂબ માટે ખાર ભરી રાખ્યો, કેમ કે તેના પિતાએ યાકૂબને આશીર્વાદ આપ્યો હતો.+ એસાવ મનમાં કહેતો: “મારા પિતાની ઘડીઓ ગણાઈ રહી છે.*+ તેમના મરણ પછી હું યાકૂબને મારી નાખીશ.” ૨ શમુએલ ૧૩:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ આબ્શાલોમે આમ્નોનને સારું કે ખરાબ કંઈ કહ્યું નહિ. આમ્નોને તેની બહેનની આબરૂ લીધી હોવાથી,+ તે તેને ખૂબ ધિક્કારવા લાગ્યો.+
૪૧ પણ એસાવે પોતાના દિલમાં યાકૂબ માટે ખાર ભરી રાખ્યો, કેમ કે તેના પિતાએ યાકૂબને આશીર્વાદ આપ્યો હતો.+ એસાવ મનમાં કહેતો: “મારા પિતાની ઘડીઓ ગણાઈ રહી છે.*+ તેમના મરણ પછી હું યાકૂબને મારી નાખીશ.”
૨૨ આબ્શાલોમે આમ્નોનને સારું કે ખરાબ કંઈ કહ્યું નહિ. આમ્નોને તેની બહેનની આબરૂ લીધી હોવાથી,+ તે તેને ખૂબ ધિક્કારવા લાગ્યો.+