પુનર્નિયમ ૧૯:૧૮, ૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ ન્યાયાધીશો પૂરેપૂરી તપાસ કરે.+ જો સાબિત થાય કે સાક્ષી આપનાર માણસ જૂઠું બોલ્યો છે અને તેણે પોતાના ભાઈ પર ખોટો આરોપ મૂક્યો છે, ૧૯ તો તેને એવી જ સજા કરો, જેવી સજા તેણે પોતાના ભાઈ પર લાવવા કાવતરું ઘડ્યું હતું.+ તમારી વચ્ચેથી દુષ્ટતા દૂર કરો.+
૧૮ ન્યાયાધીશો પૂરેપૂરી તપાસ કરે.+ જો સાબિત થાય કે સાક્ષી આપનાર માણસ જૂઠું બોલ્યો છે અને તેણે પોતાના ભાઈ પર ખોટો આરોપ મૂક્યો છે, ૧૯ તો તેને એવી જ સજા કરો, જેવી સજા તેણે પોતાના ભાઈ પર લાવવા કાવતરું ઘડ્યું હતું.+ તમારી વચ્ચેથી દુષ્ટતા દૂર કરો.+