ગીતશાસ્ત્ર ૫૧:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ જુઓ, હું તો જન્મથી જ પાપી છું,મારી માતાએ ગર્ભ ધારણ કર્યો ત્યારથી મારામાં પાપ વસે છે.+ સભાશિક્ષક ૭:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ પણ આખી પૃથ્વી પર એવો એકેય નેક* માણસ નથી, જે હંમેશાં ભલું કરે અને કદી પાપ ન કરે.+ યાકૂબ ૩:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ કેમ કે આપણે બધા ઘણી વાર ભૂલો કરીએ છીએ.*+ જો કોઈ બોલવામાં ભૂલ કરતો ન હોય, તો તે માણસ સંપૂર્ણ છે. તે પોતાના આખા શરીરને કાબૂમાં* રાખી શકે છે.
૨ કેમ કે આપણે બધા ઘણી વાર ભૂલો કરીએ છીએ.*+ જો કોઈ બોલવામાં ભૂલ કરતો ન હોય, તો તે માણસ સંપૂર્ણ છે. તે પોતાના આખા શરીરને કાબૂમાં* રાખી શકે છે.