નીતિવચનો ૨૮:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ સુખી છે એ માણસ, જે હંમેશાં સાવધ રહે છે,*પણ હૃદય કઠોર કરનાર પર આફત આવી પડશે.+ નીતિવચનો ૨૯:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૯ વારંવાર ઠપકો મળ્યા છતાં જે પોતાની ગરદન અક્કડ રાખે છે,*+તેનો અચાનક નાશ થશે અને તેના બચવાની કોઈ આશા નહિ રહે.+
૨૯ વારંવાર ઠપકો મળ્યા છતાં જે પોતાની ગરદન અક્કડ રાખે છે,*+તેનો અચાનક નાશ થશે અને તેના બચવાની કોઈ આશા નહિ રહે.+