નીતિવચનો ૪:૧૪, ૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ દુષ્ટોના માર્ગમાં પગ મૂકતો નહિ,ખરાબ લોકોના રસ્તે ચાલતો નહિ.+ ૧૫ એ રસ્તાથી દૂર રહેજે, ત્યાં ફરકતો પણ નહિ,+એ રસ્તે જતો નહિ અને તારા માર્ગે ચાલ્યો જા.+
૧૪ દુષ્ટોના માર્ગમાં પગ મૂકતો નહિ,ખરાબ લોકોના રસ્તે ચાલતો નહિ.+ ૧૫ એ રસ્તાથી દૂર રહેજે, ત્યાં ફરકતો પણ નહિ,+એ રસ્તે જતો નહિ અને તારા માર્ગે ચાલ્યો જા.+