૧૬ કેમ કે દુનિયામાં જે કંઈ છે, એટલે કે શરીરની ખોટી ઇચ્છા,+ આંખોની લાલસા+ અને પોતાની વસ્તુઓનો દેખાડો, એ પિતા પાસેથી નહિ, પણ દુનિયા પાસેથી આવે છે. ૧૭ દુનિયા જતી રહેશે અને એની લાલસા પણ જતી રહેશે,+ પણ જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરે છે, તે હંમેશાં રહેશે.+