ગીતશાસ્ત્ર ૩૭:૩૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૭ નિર્દોષ માણસની નોંધ લે,સચ્ચાઈથી ચાલનાર+ પર ધ્યાન આપ,કેમ કે એ માણસ ભાવિમાં સુખ-શાંતિથી જીવશે.+ નીતિવચનો ૨૪:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ એવી જ રીતે, બુદ્ધિ પણ તારા માટે સારી છે.*+ જો તને એ મળશે, તો તારું ભાવિ ઉજ્જવળ થશેઅને તારી આશા પર પાણી ફરી વળશે નહિ.+
૧૪ એવી જ રીતે, બુદ્ધિ પણ તારા માટે સારી છે.*+ જો તને એ મળશે, તો તારું ભાવિ ઉજ્જવળ થશેઅને તારી આશા પર પાણી ફરી વળશે નહિ.+