નિર્ગમન ૨૦:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ “તમે તમારાં માતા-પિતાને માન આપો,+ જેથી યહોવા તમારા ઈશ્વર તમને જે દેશ આપવાના છે, એમાં તમે લાંબું જીવો.+ નિર્ગમન ૨૧:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ “જો કોઈ પોતાના પિતાને કે માતાને શ્રાપ આપે,* તો તેને મારી નાખવો.+ માથ્થી ૧૫:૫, ૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ પણ તમે કહો છો, ‘જે કોઈ માણસ પિતાને કે માતાને કહે, “મારી પાસે જે કંઈ છે એ ઈશ્વરને અર્પણ કરેલી ભેટ છે. હું તમને કંઈ મદદ કરી શકતો નથી,”+ ૬ એ માણસે માબાપને માન આપવાની કોઈ જરૂર નથી.’ આમ તમે તમારા રિવાજોને લીધે ઈશ્વરની આજ્ઞાઓ નકામી બનાવી દીધી છે.+ એફેસીઓ ૬:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ બાળકો, ઈશ્વરને પસંદ પડે એ રીતે તમારાં માતા-પિતાનું કહેવું માનો,+ કેમ કે ઈશ્વરની નજરમાં એ યોગ્ય છે.
૧૨ “તમે તમારાં માતા-પિતાને માન આપો,+ જેથી યહોવા તમારા ઈશ્વર તમને જે દેશ આપવાના છે, એમાં તમે લાંબું જીવો.+
૫ પણ તમે કહો છો, ‘જે કોઈ માણસ પિતાને કે માતાને કહે, “મારી પાસે જે કંઈ છે એ ઈશ્વરને અર્પણ કરેલી ભેટ છે. હું તમને કંઈ મદદ કરી શકતો નથી,”+ ૬ એ માણસે માબાપને માન આપવાની કોઈ જરૂર નથી.’ આમ તમે તમારા રિવાજોને લીધે ઈશ્વરની આજ્ઞાઓ નકામી બનાવી દીધી છે.+