નીતિવચનો ૪:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ બુદ્ધિ* મેળવ, સમજણ મેળવ,+મારી વાતો ભૂલીશ નહિ, એનાથી મોં ફેરવીશ નહિ. નીતિવચનો ૧૬:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ સોના કરતાં બુદ્ધિ મેળવવી વધારે સારું.+ ચાંદી કરતાં સમજણ મેળવવી વધારે સારું.+