નીતિવચનો ૭:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ પછી મેં જોયું તો એ સ્ત્રી પેલા યુવાનને મળવા આવી,તેણે વેશ્યા જેવાં* કપડાં પહેર્યાં હતાં,+ તેનું દિલ કપટથી ભરેલું હતું. નીતિવચનો ૭:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ ક્યારેક તે બહાર હોય, તો ક્યારેક ચોકમાં. શિકારની શોધમાં તે ખૂણે ખૂણે ભટકતી.+ સભાશિક્ષક ૭:૨૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૬ પછી મને આ જાણવા મળ્યું: એક એવી સ્ત્રી છે, જે મોત કરતાં પણ વધારે દુઃખ આપે છે. તે શિકારીની જાળ જેવી છે. તેનું હૃદય મોટી જાળ જેવું છે. તેના હાથ કેદીની બેડીઓ જેવા છે. સાચા ઈશ્વરને ખુશ કરનાર માણસ તેની જાળમાંથી બચી જાય છે,+ પણ પાપી એમાં ફસાઈ જાય છે.+
૧૦ પછી મેં જોયું તો એ સ્ત્રી પેલા યુવાનને મળવા આવી,તેણે વેશ્યા જેવાં* કપડાં પહેર્યાં હતાં,+ તેનું દિલ કપટથી ભરેલું હતું.
૨૬ પછી મને આ જાણવા મળ્યું: એક એવી સ્ત્રી છે, જે મોત કરતાં પણ વધારે દુઃખ આપે છે. તે શિકારીની જાળ જેવી છે. તેનું હૃદય મોટી જાળ જેવું છે. તેના હાથ કેદીની બેડીઓ જેવા છે. સાચા ઈશ્વરને ખુશ કરનાર માણસ તેની જાળમાંથી બચી જાય છે,+ પણ પાપી એમાં ફસાઈ જાય છે.+